જન્મદિવસ ની સરપ્રાઈઝ

વિડિઓ

જન્મ દિવસ ની સરપ્રાઈઝ કોને ન ગમે ..!!!
તેમાં પણ જો તમને તમારી મનગમતી ભેટ મળે તો .,પૂછવાનું જ શું …?
બસ તો આજ બતાવ્યું છે આ વિડિઓ માં ,એક નાની છોકરી ને તેની મમ્મી સરપ્રાઈઝ આપે છે અને તેના ભાવો .
રવીન્દ્ર નાથ ટાગોરે કહ્યું હતું કે “દરેક બાળક એવો સંદેશ લઇ ને આવે છે કે ભગવાન હજુ માણસ થી નિરાસ નથી થયો ”
તમારી પણ આવી કોઈ યાદો હોય તો અહી નીચે કોમેન્ટ વિભાગ માં પોસ્ટ કરો..
આભાર

એક પ્રતિભાવ »

  1. હું અહી અમેરિકામાં
    લાકડાની કેટલીક વસ્તુઓ બનાવું છું વૃધ્ધો માટેની લાકડીમાં કોતર કામ કરીને સુંદર બનવું છું . નાની જાતના ખજૂરના ઠ લિયા ની સાથે એક ઝાડના લાલ ચણોઠી જેવાં પણ ગોઠવું છું .પણ મારી પાસે પુરતા સાધનો નથી એટલે એક અમેરિકન મિત્રે પેટીભારીને સાધનોની ભેટ આપી આવી ભેટ મારી કલ્પનાની બહાર હતી .ભેટ જોઈ હું બે હદ ખુશી થયો .

Leave a comment